Unable to display feed at this time.
Unable to display feed at this time.
Unable to display feed at this time.
- ગુજરાતમાં હવે ઘરે બેઠા ટેસ્ટ આપીને લર્નિંગ લાઈસન્સ મેળવી શકાશે May 13, 2025લર્નિંગ લાઈસન્સ માટે હવે આઈટીઆઈ કે પોલિટેકનિક સુધી પરીક્ષા આપવા જવું નહીં પડે. ગુજરાત સરકારના સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે હવે લર્નિંગ લાઈસન્સ માટે ઘરે બેઠા ટેસ્ટ આપવાની વ્યવસ્થા શરૂ કરી દીધી છે.
- અમદાવાદઃ હાથીજણમાં પાલતૂ શ્વાને ચાર મહિનાની બાળકીને ફાડી ખાધી May 13, 2025અમદાવાદના હાથીજણમાં એક શોકિંગ ઘટના બની છે. અહીંની રાધે રેસિડન્સીમાં પાલતૂ શ્વાને ચાર મહિનાની બાળકીને બચકાં ભરી લેતા તેનું મોત થઈ ગયું છે. એક યુવતી તેના પાલતૂ શ્વાનને લઈને આંટા મારી રહી હતી ત્યારે અચાનક શ્વાને તેના હાથમાંથી છટકી હુમલો કરી દીધો હતો.
- અમેરિકાના જજની ચેતવણી, 'ટ્રમ્પ કાલે ઉઠીને સિટીઝન્સને પણ ડિપોર્ટ કરશે' May 13, 2025ડોનાલ્ડ ટ્ર્મ્પે સત્તામાં આવતાની સાથે જ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હવે તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લીગલી અમેરિકામાં રહેતા લોકોને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે કેટલાક ફેડરલ જજે એવી આશંકા વ્યક્ત કરી છે કે, આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સિટીઝન્સને પણ આવી કાર્યવાહીનો ભોગ બનવું પડી શકે છે.
- યુકેના વર્ક વિઝાના નામે વિસનગરના દંપતી સાથે 15 લાખની ઠગાઈ May 13, 2025વડનગર અને અમદાવાદના એજન્ટે યુકેના વર્ક વિઝા અપાવી દેવાનું કહીને મહેસાણાના વિસનગરના દંપતી સાથે 15 લાખ રૂપિયાની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઠગાઈનો ભોગ બનનારાએ વિઝાનું કામ ન થતા રૂપિયા પાછા માગ્યા તો એજન્ટે આપેલા ચેક બાઉન્સ થયા હતા.
- અમેરિકામાં ‘પાર્સલ કાંડ’માં ઝડપાયેલા ગુજરાતી સ્ટૂડન્ટને ડિપોર્ટ કરવાની તૈયારી? May 13, 2025અમેરિકામાં મિશિગન પોલીસે પાર્સલ કાંડમાં વેદાંત ભૂપેન્દ્રભાઈ પટેલ નામના ગુજરાતી સ્ટૂડન્ટની ધરપકડ કરી છે. તેના પર એક કપલ પાસેથી 50 હજાર ડોલર પડાવવાના સ્કેમમાં સામેલ હોવાનો આરોપ છે. હાલ તો જેલમાં છે, પણ તેને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.