Unable to display feed at this time.
Unable to display feed at this time.
Unable to display feed at this time.
- ભારતીય ઓટો માર્કેટમાં મોટો ફેરફારઃ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ કરતા આગળ નીકળી હાઈબ્રિડ કાર્સ December 2, 2023ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારત ઘણું મોટું માર્કેટ છે અને છેલ્લા ઘણા સમયથી ઈલેક્ટ્રિક કાર્સનું વેચાણ વધી રહ્યું છે. જોકે, હવે હાઈબ્રિડ કાર્સે આ બાબતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પાછળ રાખી દીધા છે. ભારતમાં હવે ઈલેક્ટ્રિક વ્હિકલ્સના બદલે હાઈબ્રિડ કાર્સના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ હાઈબ્રિડ કાર્સ લોકપ્રિય થવાના કેટલાક મજબૂત કારણો છે.
- 2024થી થનારો સંભવિત ફેરફાર વધારી શકે છે કેનેડા જતાં ગુજરાતી સ્ટૂડન્ટ્સનુું ટેન્શન December 2, 2023કેનેડાએ નવેમ્બર 2022માં એક પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કરી સ્ટૂડન્ટ્સને ફુલ-ટાઈમ જોબ કરવાની છૂટ આપી હતી, પરંતુ તેની વેલિડિટી 31 ડિસેમ્બર 2023ના રોજ પૂરી થઈ રહી છે.
- મેક્સિન યુવતીને નોકરીએ રાખી મુંબઈનો શખસ પિંખતો રહ્યો December 2, 2023Mumbai man miss behave with Maxican woman: મેક્સિન યુવતીને મિત્રતાની જાળમાં ફસાવી મુંબઈના શખસે તેને નોકરી પર રાખી હતી. ત્યારપછી ખોટી ખોટી રીતે તેને દેશ વિદેશમાં તે ફરવા લઈ ગયો અને બાદમાં તેને પિંખતો રહ્યો હતો. મુંબઈના શખસે લગ્ન કરી લીધા હોવા છતાં પણ તે આ યુવતી સાથે ખોટી માંગણીઓ કરતો રહેતો હતો. નોકરી પરથી કાઢવાની ધમકી આપી આ શખસ પિંખતો રહ્યો એટલે યુવતીએ ફરિયાદ […]
- ન્યૂજર્સી ત્રિપલ મર્ડર: આરોપી ઓમ બ્રહ્મભટ્ટને પોતાની કરતૂતનો કોઈ પસ્તાવો નથી! December 2, 2023ચરોતરના ઓમ બ્રહ્મભટ્ટે ન્યૂજર્સીમાં જેમના ઘરે રહેતો હતો તેવા પોતાના નાના-નાની અને મામાને જ સોમવારે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા
- મૃત્યુ પામેલો શખસ જીવતો થતા સંબંધી ચોંકી ગયા! પરિવારે ફરી લગ્ન કરાવ્યા December 2, 2023નવીન ચંદ્ર ભટ્ટ કે જેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ મૃત જાહેર કરાયા હતા અને પરિવારે એક અજ્ઞાત પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર પણ કરી દીધો હતો. તેવામાં થોડા સમય પછી તે અચાનક પરિવાર સામે જીવીત અવસ્થામાં જોવા મળતા જબરો સીન થયો હતો. તેમના પરિવારે બધી જ પરંપરા નિભાવી હતી અને ફરીથી તેમનો દીકરો આવતા કેમ નામકરણ અને લગ્ન કરાવ્યા એના પર વિગતે આપણે નોંધ લઈએ.