Latest News- Gujarati

Click here for Free NRI Matrimony Listing App Unable to display feed at this time.

 

Unable to display feed at this time.

 

Unable to display feed at this time.

 

Unable to display feed at this time.

 

  • અમેરિકાના જજની ચેતવણી, 'ટ્રમ્પ કાલે ઉઠીને સિટીઝન્સને પણ ડિપોર્ટ કરશે' May 13, 2025
    ડોનાલ્ડ ટ્ર્મ્પે સત્તામાં આવતાની સાથે જ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હવે તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લીગલી અમેરિકામાં રહેતા લોકોને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે કેટલાક ફેડરલ જજે એવી આશંકા વ્યક્ત કરી છે કે, આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સિટીઝન્સને પણ આવી કાર્યવાહીનો ભોગ બનવું પડી શકે છે.
  • યુકેના વર્ક વિઝાના નામે વિસનગરના દંપતી સાથે 15 લાખની ઠગાઈ May 13, 2025
    વડનગર અને અમદાવાદના એજન્ટે યુકેના વર્ક વિઝા અપાવી દેવાનું કહીને મહેસાણાના વિસનગરના દંપતી સાથે 15 લાખ રૂપિયાની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઠગાઈનો ભોગ બનનારાએ વિઝાનું કામ ન થતા રૂપિયા પાછા માગ્યા તો એજન્ટે આપેલા ચેક બાઉન્સ થયા હતા.
  • અમેરિકામાં ‘પાર્સલ કાંડ’માં ઝડપાયેલા ગુજરાતી સ્ટૂડન્ટને ડિપોર્ટ કરવાની તૈયારી? May 13, 2025
    અમેરિકામાં મિશિગન પોલીસે પાર્સલ કાંડમાં વેદાંત ભૂપેન્દ્રભાઈ પટેલ નામના ગુજરાતી સ્ટૂડન્ટની ધરપકડ કરી છે. તેના પર એક કપલ પાસેથી 50 હજાર ડોલર પડાવવાના સ્કેમમાં સામેલ હોવાનો આરોપ છે. હાલ તો જેલમાં છે, પણ તેને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
  • ગ્રીન કાર્ડ માટે ‘ફેક’ મેરેજ કરનારો ગુજરાતી ભરાયો May 13, 2025
    અમેરિકાના શિકાગોમાં રહેતા મહેસાણાના યુવકે ગ્રીન કાર્ડ માટે ફેક મેરેજ કર્યા હતા. પરંતુ તેને ગ્રીન કાર્ડ મળવાની વાત તો બાજુએ રહી, ફેક મેરેજ કરીને તે બરાબરનો ફસાઈ ગયો છે. તેણે જેની સાથે મેરેજ કર્યા છે તે યુવતી હવે તેને બ્લેકમેલ કરવા લાગી છે.
  • રાજકોટઃ માતાની અંતિમવિધિમાં જતા પુત્રનું અકસ્માતમાં મોત May 13, 2025
    રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે સોમવારે વહેલી સવારે પેસેન્જર ભરેલી રિક્ષાને એક કારે પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં માતાની અંતિમવિધિ માટે પોરબંદર જઈ રહેલા યુવકનું મોત થઈ ગયું હતું.