Unable to display feed at this time.
Unable to display feed at this time.
Unable to display feed at this time.
- માસ ડિપોર્ટેશન મામલે ડોનાલ્ડ ટ્રમ્પને ભીંસમાં મૂકનારા આ જજ કોણ છે? March 19, 2025કોર્ટની પ્રોસિજરને બાયપાસ કરી માસ ડિપોર્ટેશન કરવા માગતા ડોનાલ્ડ ટ્રમ્પને જેમ્સ ઈ. બોસબર્ગ નામના જજે ભીંસમાં મૂકી દીધા છે
- 'ગ્રીનકાર્ડ હોલ્ડર્સ દબાણમાં કોઈ ડોક્યુમેન્ટ્સ પર સાઈન ના કરે' March 19, 2025યુએસમાં કોઈપણ ગ્રીન કાર્ડ ધારક પાંચ વર્ષ બાદ સિટીઝનશિપ માટે એપ્લાય કરી શકે છે, જોકે પરમેનન્ટ રેસિડેન્સી દરમિયાન તેને વોટિંગ સિવાયના લગભગ તમામ રાઈટ્સ મળે છે. પરંતુ જેડી વેન્સનું એવું કહેવું છે કે ગ્રીન કાર્ડ હોવાનો અર્થ એ નથી થતો કે તેના હોલ્ડરને તમામ પ્રકારની સ્વતંત્રતા અને કાયમ માટે અમેરિકામાં રહેવાનો પરવાનો મળી જશે.
- ટેસ્લાના ચાર્જિંગ સ્ટેશનને આગ ચાંપવાના પ્રયાસમાં યુવક પણ સળગ્યો March 19, 2025અમેરિકામાં ઈલોન મસ્ક સામે વિરોધ વધી રહ્યો છે. તાજેતરમાં જ ટેસ્લાની કાર અને શો-રૂપ પર હુમલાની અને આગ ચાંપવાની ઘટનાઓ બની હતી. હવે વધુ એક આવો મામલો સામે આવ્યો છે. સાઉથ કેરોલિનામાં એક યુવકે ટેસ્લાના ચાર્જિંગ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જોકે, ચાર્જિંગ સ્ટેશનને આગ ચાંપવાના પ્રયાસમાં આ યુવકની પીઠ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.
- UK: દુનિયાની ટોપ યુનિવર્સિટીથી ભણવા છતા કામ નથી મળતું March 19, 2025UK Job Updates: કેમ્બ્રિજ યુનિવર્સિટી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ અને THE રેન્કિંગ બંનેમાં વિશ્વમાં 5મા ક્રમે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સામાન્ય રીતે સરળતાથી નોકરી મળી જાય છે. જોકે, મારિકા નિહોરી માટે નોકરી મેળવવાની સફર સરળ નહોતી રહી. ઘણીબધી જગ્યાએથી રિજેક્શન ફેસ કર્યા પછી પણ તેનું કરિયર સેટ નહોતું થઈ રહ્યું.
- ડૉક્ટરને ડિપોર્ટ કર્યા બાદ વ્હાઈટ હાઉસે ટ્રમ્પનો ફોટો શેર કર્યો March 19, 2025અમેરિકાએ લેબેનોન મૂળના ડૉ. રાશા અલાવીહને ડિપોર્ટ કરી દીધા છે. તેમની પાસે વેલિડ વિઝા હોવા છતાં તેમને એરપોર્ટ પર જ રોકી લેવાયા હતાં. એ સમયે તેઓ પોતાના વતનમાં પરિવારને મળીને પાછા અમેરિકા આવી રહ્યા હતાં. અધિકારીઓનું કહેવું છે કે, ડૉ. રાશા આતંકવાદીઓનું સમર્થન કરતા હોવાનું સામે આવ્યું હોવાથી તેમને ડિપોર્ટ કરાયા છે.