Unable to display feed at this time.
Unable to display feed at this time.
Unable to display feed at this time.
- અમેરિકામાં હવે નહીં ચાલે એરલાઈન્સની મનમાની, સરકારે બનાવ્યા કડક નિયમો April 25, 2024એરલાઈન્સ દ્વારા રિફંડ ઈશ્યૂ કરવામાં થતાં ગલ્લા-તલ્લાં તેમજ બેફામ લેવાતા છૂપા ચાર્જિસ હવે બંધ થશે, ફ્લાઈટ ડીલે થવા અંગેનો પણ નવા નિયમોમાં સ્પષ્ટ ઉલ્લેખ
- ભારતે માનવાધિકાર અંગેના US રિપોર્ટને 'સંપૂર્ણ રીતે ભેદભાવપૂર્ણ' ગણાવ્યો April 25, 2024અમેરિકાએ તાજેતરમાં પ્રકાશિત કરેલા અહેવાલમાં ભારતમાં માનવાધિકારના કથિત ઉલ્લંઘન અંગે વાત કરી હતી પરંતુ ભારતે આ અહેવાલને સંપૂર્ણ રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. ભારતે આકરા શબ્દોમાં તેની ટીકા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ઈરાન દ્વારા જપ્ત કરાયેલા જહાજમાં રહેલા ભારતીય ક્રુ મેમ્બર્સ વિશે પણ વાત કહી હતી.
- કોટક મહિન્દ્રા બેંક સામે કાર્યવાહી: 15 એપ્રિલે એવું શું થયું જેનાથી RBI રોષે ભરાઈ? April 25, 2024રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે કોટક મહિન્દ્રા બેંક સામે તાત્કાલિક પગલાં લીધા ન હતા. આ માટે તેણે બે વર્ષ સુધી રાહ જોઈ હતી. જ્યારે તેમાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો ન હતો, ત્યારે કેન્દ્રીય બેંકે આકરા પગલાં લીધાં. પગલાં લેવાનું કારણ સમજાવતી વખતે RBએ 15 એપ્રિલ 2024નો પણ ઉલ્લેખ કર્યો છે. છેવટે, તે દિવસે શું થયું?
- કેવી રીતે ભારતીય રિયલ્ટી માર્કેટને વેગ આપી રહ્યા છે NRIs? April 25, 2024વિદેશમાં રહેતા ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને આવા NRIs દેશના વિકાસમાં પણ સહયોગ આપી રહ્યા છે. NRIs ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરને પણ વેગ આપી રહ્યા છે. તેઓ દેશમાં મોટા પ્રમાણમાં પ્રોપર્ટી ખરીદે છે. કોરોના કાળ પહેલા NRIsનું રોકાણ 7થી 10 ટકા જેટલું હતું જેમાં હાલમાં ઘણો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
- જેલમાંથી છૂટવા મથી રહ્યો છે ડિંગુચા કેસનો આરોપી હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરી April 25, 2024હર્ષને જેલમાંથી છોડાવવા તેની અમેરિકન સિટીઝન ફિયાન્સી તૈયાર, શુક્રવારે હર્ષ પટેલ પોતાની સામે ટ્રાયલ શરૂ થાય તે પહેલા જેલમુક્ત થવા મોશન ફાઈલ કરે તેવી શક્યતા.